તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથનાં દરિયામાં કરંટ, પવન સાથે ઉછળતા મોજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ: વેરાવળનાં  સોમનાથનાં  દરિયામાં કરંટ જોવા મળી રહયો છે. શુક્રવારે સવારથી જ પવન ફુંકાઇ રહેલો હોય દરિયામાં ઉંચા - ઉંચા મોજા ઉછળી રહયાં છે.અને લોકોએ કુદરતની કરામત જોવ માટે આતુરતા દેખાડી હતી. સાથે જ  હળવા ઝાપટા વરસાવી  વાદળા પસાર થઇ જતાં હોય લોકો હવે મુશળધાર વરસાદની  આતુરતાથી  રાહ જોઇ રહયાં છે.
અન્ય સમાચારો પણ છે...