વિશ્વ સિંહ દિવસની ઉજવણી, રેલી નિકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જૂનાગઢ સહિત જિલ્લામાં છાત્રોએ સિંહનાં મોહરા પહેરી રેલી યોજી હતી અને સિંહ બચાવનોનાં નાર લગાવ્યાં હતાં. જયારે જૂનાગઢ જોષીપરામાં આવેલી ગાયત્રી અંગ્રેજી સ્કુલમાં 500 જેટલા છાત્રોએ સિંહ બચાવો લખેલું ચિત્ર બનાવ્યું હતું
અન્ય સમાચારો પણ છે...