તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાન પાટા નીચે સુઈ ગયો, રેલવે ડ્રાઈવરે ટ્રેનને રોકી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઃ દેલવાડાથી ઉના તરફ ટ્રેન આવી રહી હતી અને ફાટક બંધ કરી ફાટકમેન ટ્રેનની રાહ જોઇ ઉભો હતો અને ટ્રેન ઉના ફાટક નજીક પોહચતા કોઇ નશાની હાલતમાં દૂર પાટા ઉપર અજાણી વ્યક્તિ પડી હોય અને ટ્રેન ડ્રાઇવરની નજર પડતા તેણે તાત્કાલીક ટ્રેનને અટકાવી અને ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડ નીચે ઉતરતા આ નશાની હાલતમાં આત્મહત્યા કરવાની કોશીશ કરનાર યુવાન નાશી છુટ્યો હતો. તેને પકડવા દોડવા છતાં હાથ આવ્યો ન હતો, ત્યાર બાદ ટ્રેનને આગળ સુધીના પાટા ચેક કર્યા બાદ ટ્રેન સ્ટેશને પહોંચી હતી. આ દરમ્યાન ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા ટ્રાફીક જામ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...