તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોબારી ફાટક નજીક કારે બાઇકને ઠોકર મારતા યુવાને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ચોબારી ફાટક નજીક યુવાન બાઇક લઇને જતો હતો તે દરમિયાન એક અજાણ્યા કારે ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનને ઇજા પહોંચી હતી. જૂનાગઢના વાડલા ફાટક, સનસિટીલ-1, શ્યામદત્ત રેસીડેન્સીમાં રહેતા વિકાસભાઇ ભરતગીરી મેઘનાથી બાઇક લઇ ચોબારી ફાટક નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા કાર નંબર જીજે 05 સીડી 1149ના ચાલકે બાઇકને ઠોકર મારતા વિકાસભાઇ ફંગોળાયા હતા અને શરીરમાં ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...