તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગરપુરમાં તાપણામાં પડી જતા યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ડુંગરપુર ગામે ઠંડીના કારણે યુવાન બહાર તાપણુ કરી તાપતો હતો તે દરમિયાન ચક્કર આવતા તે આગમાં પડ્યો હતો અને ઓઢેલી શાલમાં આગ લાગતા તે દાઝી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ડુંગરપુર ગામે રહેતા જેન્તીભાઇ કાનજીભાઇ વિંજુડા (ઉ.વ.35)તેના ઘર પાસે બહાર ઠંડીના લીધે તાપણુ કરી તાપતા હતા તે દરમિયાન જેન્તીભાઇને ટીબીની બિમારી હોય અને ખાંચી ચડતા તે ઉભા થવા જતા ઓઢેલી શાલ સાથે તાપણામાં પડતા તે ગંભીર રીતે દાઝી જતાં તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો