તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાડીયામાં લાકડા વેચનાર ધંધાર્થીઓ બાખડી પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાં સરાડીયામાં રહેતા મેરૂભાઇ સીદીભાઇ સોલંકી અને આરોપી બળતણનાં લાકડા વેંચવાનો ધંધો કરતાં હોય બે દિવસ પહેલા સામાન્ય બોલાચાલીનાં મનદુ:ખમાં દિનેશ નાથા, મેઘા, પ્રવિણ મેઘા અને ભીમા મેઘાએ મેરૂભાઇ અને તેનાં પરિવારને ભુંડી ગાળો બોલતાં જે બોલવાની ના પાડતાં ઝપાઝપી કરી મેરૂભાઇ અને તેના ભાઇને ઢીકાપાટુનો માર મારી બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...