તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા અને વૃધ્ધાઓ ખાસ તકેદારી રાખવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા અને વૃધ્ધાઓ ખાસ તકેદારી રાખવી
સ્વાઈન ફ્લૂ મોટેભાગે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી મહિલાઓ અને વૃધ્ધમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ. ભીડભાડ વાળી જગ્યાએ શક્ય હોય તો જવાનું ટાળવું જોઈએ તેમજ જો ત્રણ-ચાર દિવસ સુધી તાવ આવે તો તરત જ જરૂરી રિપોર્ટ કરાવવા જોઈએ તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...