તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તું અહીં કેમ બેઠો છે કહી યુવાનને માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં દોલતપરામાં રહેતો મોહિત જગદીશભાઇ સાગઠીયા (ઉ .21) નામનો યુવાન ગઇકાલે રાત્રે દોલતપરા ગેઇટ પાસે બેઠો હતો. એ વખતે 66 કેવી પાસે રહેતો કાલી નામનો શખ્સ પોતાના બે સાગ્રીતો સાથે તેની પાસે આવ્યો હતો. અને તું અહીં કેમ બેઠો છે. કહી ગાળો દઇ લાકડીથી માર માર્યો હતો. બનાવ અંગે મોહિતે ત્રણેય સામે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસ એએસઆઇ વી. આર. કોદાવાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો