તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ચાલીને જતા આધેડને સ્કુટર ચાલકે ઠોકર મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના શહજાનંદ સોસાયટી નજીક આધેડ ચાલીને જઇ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા સ્કુટર ચાલકે આધેડને હડફેટે લેતા ઇજા પહોચી હતી. સહજાનંદ સોસાયટીમાં રહેતા જયકિશન હાશાનંદ લાલવાણી સોમવારના પોતાના ઘરેથી ચાલીને આયુર્વેદિક દવાખાને જઇ રહ્યા હતા તે દરમિયાન સોસાયટીના બોર્ડ નજીક એક અજાણ્યા એક્ટીવા નંબર જીજે 11 ડી 7393ના ચાલકે જયકિશનભાઇએ હડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો