તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાંબુડીમાં વિજશોકથી વૃદ્ધાનું મોત નિપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિસાવદર પંથકના જાંબુડી ગામે વીજશોક લાગતા એક વૃદ્ધાનું મોત થયાનો બનાવ બન્યો હતો .વૃદ્ધાના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,વિસાવદર તાલુકાના જાંબુડી ગામે રહેતા કમલાબેન ઇન્દ્રદાસ વેશ્નાંણીને કોઈ કારણોસર વીજશોક લાગ્યો હતો.જેથી કમલાબેનને પરિવારજનોએ સારવાર અર્થે ખસેડ્યા હતા.જ્યાં તેમનું મોત થયું હતું.આ બનાવથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો