તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ સ્ત્રીનિકેતન સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ સ્ત્રીનિકેતન સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો
જૂનાગઢ : જૂનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થાના ચેરમેન મીનાબેન ચગ અને સલાહકાર તરૂબેન ગઢીયાના માર્ગદર્શન હેઠળ શિવરાત્રી, મહિલા દિવસ અંતર્ગત આગામી તા.2 માર્ચને સાંજના 5:30 કલાકે આર્ય સમાજ દ્વારા બહેનો માટે શબ્દ બનાવો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પ્રમુખ ચેતનાબેન પંડ્યા અને અનીલાબેન મોદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો