તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાંથી છુટીને આવેલા યુવાનને બે શખ્સોએ લમધાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં અગાઉ થયેલી મારામારીમાં યુવાનને જુના મનદુ:ખને લઇને મારમારી ઇજા પહોંચાડી હતી. શહેરના ગેબનસા બાપુની દર્ગા પાસે રહેતો ચંદ્રેસ ઉર્ફે સલીયો નેણુમલ ભાનુસાળી મંગળવારના દિવસે જેલમાંથી છુટીને આવ્યો હતો અને ફુલીયા હનુમાન પાસે બેઠો હતો તે દરમિયાન જુના મનદુ્:ખને લઇને પ્રવિણ સોની અને ભાવેશ નામના શખ્સોએ ગાળો બોલી ઢીકા-પાટુનો મારમારી ઇજા પહોંચાડી હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો