તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મધુરમ બાયપાસ પાસે બે કાર અથડાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના મધુરમ બાયપાસ નજીક આધેડ પોતાની કારનો વળાંક લઇ રહ્યા હતા ત્યારે અન્ય કાર ચાલકે પાછળથી ઠોકર મારતા આધેડની કારમાં નુકસાની થયાની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરના દોલતપરા અરવિંદ પાર્કમાં રહેતા રામભાઇ જેરામભાઇ વાઘમશી મધુરમ બાયપાસ પાસે પોતાની કારનો વળાંક લઇ રહ્યા હતા તે દરમિયાન સાગર ચંદુ પરમારે પાછળથી તેમની કાર પુરઝડપે ચલાવી રામભાઇની કાર સાથે અથડાવતા નુકસાની થઇ હોવાની સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો