તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં બે બાઇકની ટક્કર, બે વ્યક્તિને ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં રહેતા ઉમેશભાઇ રમેશભાઇ ચાવડા બાઇક લઇને ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન રોડ ક્રોસ કરતા ત્યારે બાઇક નંબર જીજે 11 એજી 9275ના ચાલકે પુરપાટ ઝડપે બાઇક ચલાવી તેમના બાઇકને હડફેટે લીધું હતું. જેથી ઉમેશભાઇને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બાઇક પાછળ બેઠેલ વિજયભાઇને પણ કમરના ભાગને ઇજા પહોંચતા બાઇક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો