તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગરોળ પાસે વાહન હડફેટે ટ્રક ચાલકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંગરોળમાં રહેતા મનસુખભાઈ રામાભાઈ ચુડાસમાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમના નાના ભાઈ મેઘજીભાઈ હુશેનાબાદના પાટિયા પાસે પોતાના ટ્રકમાં પંચર પડેલ હોય જેથી ટાયર બદલાવતા હતા એ સમયે અજાણ્યા વાહનના ચાલકે બેફામ રીતે ડ્રાઇવિંગ કરી મેઘજીભાઈને હડફેટે લીધાં હતાં.જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અને તેમનું મોત થયું હતું.અકસ્માત સર્જી આ વાહન ચાલક નાસી ગયો હતો.જેથી તેમના વિરૂદ્ધ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.વધુ તપાસ પીએસઆઈ વિંઝુડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો