તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ડિવીઝનના ડીએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીઆઇ સી.એમ.ગમાર, શહેર ટ્રાફિક પીએઆઇ એ.સી.ઝાલા, જિલ્લા ટ્રાફીક પીએસઆઇ એ.વી.સદાવર્તે સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને લોકો, શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ અંગે માહિતી આપી હતી અને શાળાના વિદ્યાર્થી, સ્ટાફ સાથે ટ્રાફિક ઓફિસથી ગાંધીચોક સુધી માર્ગદર્શન અંગેની રેલી નિકળી હતી. તા.11 થી તા.17 જાન્યુઆરી સુધી માર્ગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો