તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ ખાતે પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભવનાથ ખાતેના ગિરનારી શિવરાત્રી કુંભમેળામાં મનપા દ્વારા દત્તચોક, ભરડાવાવ અને ભવનાથ ઝોનલ ઓફિસ ખાતે માહિતી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્રો પરથી વિખુટા પડેલા લોકોની માહિતી આપવામાં આવશે તેમજ ભવનાથ વિસ્તારની તથા તમામ ઉતારાની વિજળી, પાણી, આરોગ્ય, સફાઇ,વગેરેની ફરિયાદ લેવામાં આવશે અને તેનું યોગ્ય નિરાકરણ કરાશે.આ માટે દત્તચોકમાં 0285 2620180 અને 2622140 , ભરડાવાવ ખાતે 2622089 અને ઝોનલ ઓફિસે 2622011નંબરનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો