તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોના વિવિધ પ્રશ્ને આજે કિસાન સંઘનું આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય કિસાન સંઘના જિલ્લા મંત્રી રાજેશભાઇ બુંહાએ જણાવ્યું છે કે દેવા માફીને બદલે ખેડૂતોના ખાતામાં 8 હજાર જમા કરવા,દિવસનો વિજ પુરવઠો આપવા, જમીન માપણીમાં થયેલા ગોટાળા દૂર કરવા ફરી માપણી કરવી, કેનાલ મારફતે ડેમના પાણી આપવા,જંગલી જાનવરથી ખેતીને થતું નુકસાન અટકાવવું સહિતની માંગ છે. આ માંગને લઇ 8 જાન્યુઆરી સવારે 10 વાગ્યે ઝાંસીની રાણીના સર્કલ પાસે સંમેલન મળશે બાદમાં કલેકટરને આવેદન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...