તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે કુકસવાડામાં 51 કુંડી મહાયજ્ઞ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડ | ચોરવાડ ગાયત્રી પરિવાર, કુકસવાડા ગૌસેવા હોસ્પિટલ,જૂનાગઢ ગાયત્રીજ્ઞાન મંદિર શિતળાકુંડનાં સહયોગથી 14મી જાન્યુઆરીનાં કુકસવાડા ખાતે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. સાથે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ સવારે 9 થી 12 કલાકે યોજાશે જેમાં મોતિયાનું નિશુલ્ક ઓપરેશન, જામરવેલનું નિદાન, નેત્રમણી બેસડી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...