તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેકટર ચલાવવાની ના પાડતાં ધમકી આપી, ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાં ખારચીયા (વાંકુનાં) ગામે ટ્રેકટર ચલાવવાની ના પાડતાં યુવાનને બે ભાઇએ ધમકી આપી હતી. ભેંસાણનાં ખારચીયા (વાંકુના) ગામે રહેતા સંજયભાઇ પ્રવિણભાઇ મકવાણાનાં ખેતરમાં રસ્તો ન હોવા છતાં રમેશ પોપટ વોરા અને કિશોર પોપટ વોરાએ ટ્રેકટર ચલાવતાં તેની ના પાડતા આ બંને ઉશ્કેરાઇ જઇ સંજયભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...