તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ફોટો અમેરિકાના મેરીલેન્ડની 13 વર્ષીય એમિલી અને તેના પિતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો અમેરિકાના મેરીલેન્ડની 13 વર્ષીય એમિલી અને તેના પિતા નેથેનિયલનો છે. એમિલી જ્યારે 13 મહિનાની હતી, ત્યારે તેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીએ જકડી લીધી હતી. તે હરી-ફરી પણ નથી શકતી. પણ, તેણે પિતા સાથે મળીને એડવેન્ચર ટૂર પ્લાન કરી અને તે બંને નીકળી પડ્યા હતા. તેઓ 25 દિવસમાં 14,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે. એમિલી પિતા સાથે મેરેથોનમાં પણ ભાગ લઇ રહી છે. એમિલી માટે ખાસ ખુરશીની વ્યવસ્થા કરી છે, જેની મારફત તે હવે 2019માં યોજાનારી મેરેથોન માટે તૈયારી કરી રહી છે. Ârunnersworld.com

અન્ય સમાચારો પણ છે...