તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભી સાથે ફોનમાં વાત કરનાર કાકાને ભત્રીજાઓએ લમધાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના કેરાળા ગામે ભાભી સાથે વાતમાં વાત કરનાર કાકાને ત્રણ ભત્રીજાઓએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી, ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દેસાભાઇ પરમાર પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના ભત્રીજા મહેશ પરમાર, સંજય પરમાર અને નરેશ પરમાર નામના ત્રણેય શખ્સો લાકડી લઇ ધસી આવ્યા અને તેમની માતા સાથે દેસાભાઇ ફોનમાં વાત કરતા હોવાના મનદુ:ખમાં માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો