તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપરકોટની અડીકડીવાવ પ્લાસ્ટીકના કચરાથી ભરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢના ઉપરકોટ પર રોજના મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પરંતુ અહીંની અડીકડીવાવની સંભાળ માટે તંત્રની ઉદાનસીતા જોવા મળી રહી છે. અડીકડીવાવ પ્લાસ્ટીકના કચરાથી ભરાઇ ગઇ છે. તંત્ર શહેરની સફાઇ કરે છે પરંતુ અડીકડીવાવની સફાઇ ન કરતા અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...