તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગટરના ઢાંકણા રિપેર કરવા તંત્રએ અધિકારીને દોડાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા જયશ્રી ટોકિઝ રોડ પર ગટરનું ઢાંકણું તુટી ગયું છે. તૂટેલા ઢાંકણાના કારણે ખાસ કરીને રાત્રીના સમયે વાહન ચાલક તેમજ રાહદારીઅોને અકસ્માત થવાની સંભાવના સ્થાનિક વેપારીઓએ વ્યકત કરી છે. લોકોની આ સમસ્યાને દિવ્ય ભાસ્કરે વાચા આપી હતી. દિવ્ય ભાસ્કરે આપેલા સચિત્ર અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તુરત કાર્યવાહી કરવા આદેશ આપી અધિકારીઓને દોડાવ્યા છે. દરમિયાન મનપાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગટર પરનું ઢાંકણું કોઇ ભંગાર વેંચનાર ઉઠાવી ગયું હોવાની આશંકા છે. જોકે, હાલ તો બાંધકામ શાખાના અધિકારીએ આ મામલે તુરત તપાસ કરી હતી અને આ ગટર પર પુન: ઢાંકણું ફિટ કરવાની તજવીજ હાથ ધરી છે.

ભાસ્કરના અહેવાલ બાદ કરાઇ કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો