તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેફી પીણું પીધેલી હાલતમાં પાંચ શખ્સોની અટક | જૂનાગઢ જિલ્લામાંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેફી પીણું પીધેલી હાલતમાં પાંચ શખ્સોની અટક | જૂનાગઢ જિલ્લામાંથી પોલીસે કેફીપીણું પીધેલી હાલતમાં પાંચ શખ્સોની અટક કરી હતી. માળિયાનાં ખોરાસામાંથી બાઇક નં.જીજે-11-બીએ-4560નાં ચાલક જાનુડાનાં કરશન લાખા ચાવડા, ભેંસાણનાં હડમતીયા ચોકડી પરથી જેતપુરનાં હરેશ કચરા વઘાસીયા, માણાવદરમાંથી ગોબર પુંજા સોલંકી, એભલ મનસુખ સોલંકી અને માળિયાનાં ગળોદરમાંથી પોપટ નાનજી ડગરાને પોલીસે કેફીપીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...