તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીયા પક્ષવાળા મુકી જતા રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરીયા પક્ષવાળા મુકી જતા રહ્યા
મહિલાએ કહ્યું હતું કે, શુક્રવારના મે દવા પીધી હતી બાદ સાસરીયા મને અહીં હોસ્પિટલમાં મુકીને જતા રહ્યા હતા મારા પર ખોટી શંકા કરે છે મારે હવે જીવવું નથી. મરી જવું છે.

દર્દીઓની સુરક્ષાને લઇને સવાલ
સિવીલ હોસ્પિટલમાં બે દર્દીઓએ આપઘાત કર્યા છે. આજે એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

અમે જીવના જોખમે મહિલાને બચાવી લીધી
સિવીલના 8માં માળની છતની પાળી પર બેસી મહિલા આપઘાતનો પ્રયાસ કરતી હોવાની જાણ થતા અમે તાત્કાલીક ઉપર દોડી ગયા અને જીવના જોખમે મહિલાને બચાવી લીધી હતી. હનીફભાઇ સિક્યુરીટી

અન્ય સમાચારો પણ છે...