તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના પાસેથી કારમાં લઇ જવાતો દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સૂચનાથી રેન્જ સાયબર સેલે દારૂ, જુગાર અંગે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. સાયબર સેલના પીએસઆઇ પી.જે. રામાણી, પી.બી. ચાવડા તેમજ મુકેશ પટેલ, ગોવિંદસિંહ વગેરે ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે ભાવનગર જિલ્લાનો બુટલેગર કાળુ જોધા ગોહિલ દિવથી દારૂ ભરેલી કાર લઇ આવી રહ્યો છે. દરમિયાન કાર નંબર જીજે - 04 - સીઆર - 6395ને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક વિજય મારવાડી કારને સંજવાપુરના પાટીયા પાસે અથડાવી નાસી છૂટ્યો હતો જ્યારે કાળુ જોધા પકડાઇ જવા પામ્યો હતો. પોલીસે કારમાંથી બિયર ટીન નંગ 216, જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 132, 2 મોબાઇલ તેમજ દારૂની કિંમત 75,000 અને કાર 2 લાખની મળી કુલ 2.75 લાખનો મુદામાલ કબ્જે કરી ઉના પોલીસમાં ગુન્હો દાખલ કર્યો છે.

1 ઝબ્બે, ચાલક કાર અથડાવી નાસી છૂટયો


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો