તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | માંગરોળ બંદરની એક સગીરાને સુત્રાપાડાના ભાવેશ રામભાઇ કામળિયાએ લગ્નની લાલચ આપીને ફસાવી હતી. આ વાતની સગીરાની માતાને ખબર પડી જતાં તેણે ભાવેશને ઠપકો આપતાં તેને અને તેની બીજી દિકરીઓને પતાવી દેવાની ધમકી આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. આથી આખરે સગીરાની માતાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીઆઇ એન. આઇ. રાઠોડ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો