તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમીએ લગ્નની ના પાડ્યા બાદ યુવતી આપઘાત કરે અે પહેલાં 181એ બચાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં 181 અભયમ્ ની ટીમ પાસે આવી પહોંચતા બચાવી લીધી હતી. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે 4 કલાક કાર્યરત 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિક દ્વારા 181 પર કોલ આવ્યો હતો. એક યુવતી આત્મહત્યા કરવા માટે જાય છે. તેથી તાત્કાલીક ધોરણે જૂનાગઢ સીટીના કાર્યરત રેસ્ક્યુ વાન સાથે ટીમના કાઉન્સેલર કાજલબેન કોલકીયા અને કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા તથા પાઇલોટ રાજેશભાઇ ગઢવી યુવતીની મદદે પહોંચી ગયા હતા અને આત્મહત્યા કરતા રોકાવી હતી. યુવતીનું કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, તેમને છેલ્લા એક વર્ષથી યુવકની સાથે પ્રેમ હોય જે લગ્ન કરવાની ના પાડતો હોય યુવતીને તેમની સાથે તમામ રીલેશનથી જોડાયેલી છે. જેથી કોઇ ઉપાય ન મળતા યુવતીએ આત્મ હત્યા કરવાનું વિચાર્યું હતું. બન્ને યુવક-યુવતી સાથે હોવાથી કાઉન્સીંગ કરી પ્રાથમિક કાયદાકીય માર્ગદર્શન આપી યુવક લગ્ન માટે તૈયાર ન હોવાથી યુવતીને ન્યાય મળે તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો