તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ બહારથી શખ્સને છરી સાથે ઝડપી લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના મુખ્ય કોર્ટ બહારથી એક શખ્સને છરી સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અેમ.એન.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરની મુખ્ય કોર્ટની બહારથી રામદેવપરા વિસ્તારમાં રહેતા સલમાન સલીયો સૈયદને ઝડપી લીધો હતો અને તલાસી લેતા તેમની પાસેથી છરી મળી આવતા ફરિયાદ નોંધી આગળની તપાસ એઅેસઆઇ આર.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો