એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર દંપતિનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢના વાંઝાવાડમાં આવેલ ખરડેશ્વર વાડીમાં ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શાંતિ મંડળ દ્વારા વિશિષ્ટ સિધ્ધી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના સિનીયર સિટીઝન દંપતિ દિનેશભાઇ જોષી અને તરૂબેન જોષીએ એથ્લેટીક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા તેમનું સન્માન કરાયું હતું અને જ્ઞાતિના પ્રમુખ સહિતનાઓએ દંપતિને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...