તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંહિતા મહિલા મંડળ દ્વારા બ્રહ્મ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : હાલ પિતૃ શ્રાદ્ધ પખવાડિયુ ચાલતુ હોય જૂનાગઢના સંહિતા મહિલા મંડળ દ્વારા પિતૃઓના આશિર્વાદ માટે ચેતનભાઇની પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓને બ્રહ્મ ભોજન કરાવાયું હતું. આ તકે પ્રમુખ વીણાબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા, ગાયત્રીબેન જોષી, નયનાબેન રાવલ, દિવ્યાબેન જોષી, દિપ્તિબેન માળી, કાંતાબેન માળવી, રમાબેન નંદા, ધીમહી જોષી વગેરે હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...