તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેંસાણ-રફાળીયા વચ્ચે પુલનાં કામમાં ગેરરિતીનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણથી રફાળીયા ગામ વચ્ચેનાં રસ્તા પર નવા પુલનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બાબતે લોકોની અનેક રજૂઆત આવતા 27 નવેમ્બરનાં મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ આ કામ અટકાવ્યું હતું. પરંતુ તેની કોઈ અસર થઈ ન હોય એવી રીતે પુલનાં કામમાં બેફામ ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ તાલુકા પ્રમુખ ગાંડુભાઈ કથીરીયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...