તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનનો અંત ન આવતા બે મહિલા સહિત પાંચે ઝેરી દવા પીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના કાળવા ચોકમાં ગાડી લઇ યુવાન ઉભો હતો તે દરમિયાન એસપી આવી ગાડી ડીટેઇન કરી ગાડી લઇ ગયા હતા બાદ યુવાને ઝેરી દવા પી લીધી હતી બાદ એસપી વિરૂધ્ધ અરજી પણ આપવામાં આવી હતી પરંતુ એસપી સામે કોઇ પ્રકારની કાર્યવાહી ન થતા યુવાન અને તેમના પરિવારજનો છેલ્લા એક માસથી કાળવા ચોક ખાતે આંદોલન પર બેઠા હતા તેમ છતાં પણ તેમની માંગણીઓ ન સંતોષાતા કાળવા ચોકમાં બે મહિલા સહિત પાંચે ઝેરી દવા પી લેતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શહેરના કાળવા ચોકમાં છેલ્લા એક માસથી ઉપવાસ પર બેઠેલા પરિવારોની માંગણીનો અંત ન આવતા રવિવારના રોજ કાળવા ચોક ખાતે હેતલબેન, ગોપાલભાઇ, રાહુલભાઇ, લાલુભાઇ અને નયનાબેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને તાત્કાલી સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો