તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિડની | ઓસ્ટ્રેલિયમાં 72 વર્ષમાં ટેસ્ટ શ્રેણી જીતવા જોવાતી રાહનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડની | ઓસ્ટ્રેલિયમાં 72 વર્ષમાં ટેસ્ટ શ્રેણી જીતવા જોવાતી રાહનો આજે અંત આવશે. 4 મેચની શ્રેણીના અંતિમ મુકાબલામાં ચોથા દિવસે રવિવારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું.

...અનુસંધાન પાના નં. 4ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 300 રન બનાવી આઉટ થઈ ગયું. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 622 રન બનાવ્યા હતા. આમ ભારતને 322 રનની સરસાઈ મળી હતી. ખરાબ પ્રકાશને કારણે ચોથા દિવસે રમત બંધ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં વિના વિકેટે 6 રન કર્યા હતા. ઇનિંગ્સની હારથી બચવા તેણે 316 રન કરવાના છે. ચાર મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.

અન્ય સમાચારો પણ છે...