તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા પર દુષ્કર્મ આચરનાર વડીયાના સ્વામી ભૂગર્ભમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડીયાનાં સ્વામી નારાયણ મંદિરનાં સ્વામીએ જૂનાગઢની મહિલાને પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપી કારમાં દુષ્કર્મ આર્ચયું હતું તે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધવાતાં સ્વામી ફરાર થઇ ગયા છે.

વડીયાનાં સ્વામી નારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજીએ મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી મહિલાને પતિ સાથે સમાધાન કરાવી આપશે તેવી લાલચ આપી જૂનાગઢના શીશુમંગલ વાળા રોડ થી બિલખા ગેઇટ વાળા રોડ પર બોલાવી કારમાં બેસાડી છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને જાનથી મારી નાખવાની અને દિકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી પરંતુ મહિલાએ હિંમત બતાવી જૂનાગઢ બી ડીવીઝનમાં સ્વામી અને ડ્રાઇવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પીએસઆઇ પી.બી.લક્કડ તપાસ ચલાવી રહ્યા છે પરંતુ આનંદ સ્વરૂપદાસજી સ્વામી ફરાર થઇ ગયા છે અને હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી.

વડીયા મંદિરેથી ભવનાથના મેળામાં જવાનું કહી નિકળી ગયા હતા તેમનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે ત્યારે સ્વામી અને ડ્રાઇવરને ઝડપી લેવા પોલીસ ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો