તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં યોજાનાર મેરેથોન દોડમાં રવિવારના રોજ સવારે દિવ્યાંગ દોસ્ત ફાઉન્ડેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં યોજાનાર મેરેથોન દોડમાં રવિવારના રોજ સવારે દિવ્યાંગ દોસ્ત ફાઉન્ડેશન દ્વારા વિવિધ 13 એનજીઓના 250 સ્પેશિયલ ચાઇલ્ડ અને તેમની સાથે વિવિધ 13 સ્કુલોના 250થી વધુ દિવ્યાંગ દોસ્તો એમ કુલ 500 થી વધુ લોકો મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ડ્રમ સર્કલ ઇવેન્ટમાં ખંજરી, ઘૂઘરા, બોન્ગો, જીમ્બાસ વગેરે સાથે એક તાલે ધૂન રેલાવશે.

અન્ય સમાચારો પણ છે...