તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં છત સાથે કપડું બાંધી યુવાનનો આપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘરમાંજ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના વિરાટનગર શાંતેશ્વરનગરમાં રહેતા મુન્નાભાઇ ઉર્ફે સુધીરભાઇ માંડાભાઇ ભરડવા (ઉ. 32) નામના યુવાને ગત તા. 10 માર્ચે બપોરના અરસામાં પોતાના ઘરમાં રૂમની છતમાં આવેલા સળિયામાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તેમના જ પાડોશી રમેશભાઈ ગોવિંદભાઈ નાણેચાએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. બનાવની તપાસ એન. એ. ચાવડા ચલાવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો