તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભય દૂર કરી આત્મ વિશ્વાસ રાખે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

માધ્યમિક અને ઉત્તચ્ચર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર બોર્ડની પરીક્ષાને હવે થોડા જ દિવસો રહ્યા છે. બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ ભય જોવા મળતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ભય વગર જ બોર્ડની પરીક્ષા આપી પાસ થાય તે માટે જૂનાગઢના કાઠી કન્યા વિદ્યાલયના શિક્ષક જીતુભાઇ ખુમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે મહત્વની ટીપ્સ આપી છે. જેમાં વિદ્યાર્થીઓને ચિંતાઓ છોડી દેવી જોઇએ અને મહેનત કરી આત્મ વિશ્વાસથી પરીક્ષા આપવી જોઇએ.

પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીએ શું કરવું જોઇએ?
વાંચન નિયમિત અને આયોજન બધ્ધ કરો. વાંચન કર્યા પછી મનન કરો. કેટલું વાચ્યું તેને નહી પરંતુ કેટલું યાદ રહ્યું તેને મહત્વ આપો. આત્મ વિશ્વાસ અને એકાગ્રતા સાથે વાંચન કરો.

પરીક્ષા પહેલા વિદ્યાર્થીએ શું ન કરવું જોઇઅે?
પેપરો અઘરા છે, પેપરો ફુટી ગયા છે તેવી અફવાઓથી દુર રહેવું. કોઇ લાગવગ લગાડી માર્કસ ઉમેરાવવા કહે તો મક્કમપણે ના પાડજો. નકારાત્મક વિચારોને તિલાંજલી આપવી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો