તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોલતપરામાં પાર્કિંગ કરેલા બાઇકની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના દોલતપરાના નુતન નગરમાં પાર્ક કરેલી બાઇકની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દોલતપરા નુતન નગર બ્લોક નંબર 17 બીમાં રહેતા અશ્વીનભાઇ છગનભાઇ સોલંકી નામના યુવાને પોતાનું બાઇક નંબર જીજે 11 પી 4063 પોતાના ઘર પાસે જ પાર્ક કર્યુ હતું તે દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ત્યાંથી બાઇકની ચોરી કરી જતા અશ્વીનભાઇએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા તપાસ એ.એસ.આઇ જી.જે.ઠુંમર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...