તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમુક મલ્ટિસ્ટારર ફિલ્મો આવી પણ...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમુક મલ્ટિસ્ટારર ફિલ્મો આવી પણ...

દસ કહાનિયા ( 2007 )- આ એક ફિલ્મમાં દસ અલગ અલગ વાર્તાઓ હતી. કુલ 27 કલાકારોએ કામ કર્યું હતું.

ૐ શાંતિ ૐ ( 2007 )- ફિલ્મના એક ગીત ‘દીવાનગી દીવાનગી’ માં કુલ 30 કલાકારોએ સ્પેશિયલ અપિયરન્સ આપ્યો હતો.

ડરના મના હૈ ( 2003 )- ફિલ્મની 6 અલગ અલગ હોરર સ્ટોરીમાં કુલ 20 કલાકારોએ કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...