તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સ્નેહમિલનનું યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ કચ્છમાંથી પણ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલનમાં 17 ડોક્ટરોનું આગેવાનો અને મહિલા પાંખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ રાવલ, ઉપપ્રમુખ કમલેશ ભરાડ, મંત્રી ગૌરવ મહેતા, દેવાંગ વ્યાસ, જીજ્ઞેશ દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...