તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રી િગરનાર કુંભ મેળાની રંગત જામી : લોકસત્તા અને ધર્મસત્તાનું ભવનાથમાં મિલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ગિરનાર મહાશિવરાત્રી કુંભ મેળાનો રાજ્યપાલ ઓ.પી.કોહલી અને સાધુ-સંતોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો હતો ત્યારે લોકસત્તા અને ધર્મસત્તાનું જાણે મિલન થયું હતું. તેમજ શિવરાત્રીનાં મેળામાં દિગ્મંબર સાધુઓનાં વિવિધ રૂપો જોવા મળ્યા હતા. મેળાનાં પ્રારંભે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ, હરિગીરી બાપુ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, મુકતાનંદજી બાપુ (ચાંપરડા), હરહરાનંદ ભારતી બાપુ, મુકતાનંદગીરી બાપુ, ઋષિભારતી બાપુ, મંત્રી વિભાવરીબેન દવે, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ડે.મેયર ગિરીશ કોટેચા, કલેકટર ડો.સૌરભ પારધી, એસપી સૌરભ સિંઘ, પ્રદિપ ખિમાણી, શશીકાંત ભિમાણી, ભીખાભાઇ જોષી, પુનિત શર્મા, યોગી પઢિયાર, જયોતિબેન વાછાણી, એભા કટારા, હરેશ પરસાણા, ભરત શિંગાળા, ભરત કારેણા, ચંદ્રિકાબેન રાખશીયા સહિતના હાજર રહ્યા હતા. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો