તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીનિયર સિટીઝનો રાજ્ય-કક્ષાની એથ્લેટિક્સમાં ઝળક્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં ભાવનગર ખાતે સિનીયર સિટીઝન ખેલાડીઓ મટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 60 વર્ષ ઉપરના સિનીયર સિટીઝન ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. એથ્લેટિક્સની રમતો પૈકી સુમરા ઓસમાણભાઇના કેપ્ટન પદ હેઠળ રસ્સાખેંચની ટીમના ચૌહાણ વલ્લભભાઇ, રૂપારેલીયા કિરીટભાઇ, વાઘેલા જગદીશભાઇ, ચાવડા અરજણભાઇ, પંચોલી વિનોદભાઇ, ટાંક જમનભાઇ, ચુડાસમા પરસોત્તમભાઇની ટીમે રાજ્યમાં બીજો નંબર મેળવ્યો હતો. પાંચ કિ.મી. ઝડપી ચાલમાં સુમરા ઓસમાણભાઇએ રાજ્યમાં પ્રથમ નંબર, 1500 મીટર દોડમાં ત્રીજો નંબર, પંચોલી સગુણાબેને યોગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવી જૂનાગઢ શહેર અને જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું હતું.

રસ્સા ખેંચ, ઝડપી ચાલમાં વિજેતા થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો