તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી બચાવો, મતદાન કરોનાં સંદેશ બદલ ઓન્લી ઇન્ડિયનનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં યોજાયેલ ઝુલેલાલ જયંતિની શોભાયાત્રા, બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રા અને રામનવમીની શોભાયાત્રામાં સેવ વોટર, મતદાન કરો-કરાવો, જેવા સ્લોગન સાથે સાઇકલની પાછળ મોટુુ બોર્ડ લગાવી શોભાયાત્રામાં જોડાઇ મોટી સંખ્યામાં લોકોને જાગૃત કરવા બદલ હરીઅોમ ગૃપ દ્વારા રોકડ પુરસ્કાર તેમજ સિન્ધી સમાજ દ્વારા ઝુલેલાલ વાડીમાં સંત દંપતીને અગ્રણીઓના હસ્તે મોમેન્ટો આપી સન્માન ઓન્લી ઇન્ડિયનનું સ્વાગત કરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...