તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંપ્રત એજ્યુ. અેન્ડ ચેરી. ટ્રસ્ટ ખાતે જે.જે.એક્ટ માટે એક દિવસીય બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિજાપુર ખાતે સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓ અને બાળકોને લગતી યોજનાઓ અને કાયદાઓનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, સમાજ સુરક્ષા ચીફ ઓફિસર એન.એમ.પુરોહિત, કિરણબેન રામાણી દ્વારા વિવિધ યોજના અને કાયદાઓ વિશે માહિતી આપી હતી. આ તકે સમાજ સુરક્ષા અધિકારી એચ.એન.વાળા, ચેરપર્સન રમિલાબેન કથિરીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઇ મહિડા, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...