તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભમાં સાધુ-સંતોને મળનાર ભેટ શહીદોનાં પરિવારોને કરશે અર્પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો કુંભ મેળો યોજાનાર છે આ મેળામાં હાથી, ઘોડા, બેન્ડવાજા, અંબાડી સાથે રવેડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં જવાનો શહીદ થતાં હવે રવેડીમાં હાથી, ઘોડા સામેલ કરવા કે નહીં તે અંગે ભવનાથ ખાતે સાધુ-સંતોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે સોમવારે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી આ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. જોકે, સંતોએ કુંભ મેળામાં સરકાર તરફથી ભેટપૂજા શહીદોનાં પરિવારને અર્પણ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો