તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની કાંબલિયા સ્કુલની વિદ્યાર્થીની રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં રનર્સ અપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ટાટા બિલ્ડીંગ ઇન્ડીયા દ્વારા આયોજીત સ્કુલ એસે કોમ્પીટીશનમાં જૂનગઢની એન.બી.કાંબલીયા કન્યા વિદ્યાલયમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી ગીતાબેન કરશનભાઇ ચાવડાએ સિનિયર વિભાગમાં નેશનલ લેવલે ફાર્સ્ટ રનર્સ અપ બની શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ સિધ્ધી બદલ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રો.ડી.એલ.રામ, કોષાધ્યક્ષ લક્ષ્મણભાઇ પીઠીયા, આચાર્ય અલકાબેન સોલંકી તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો