તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરનાં વિલીંગ્ડન ડેમમાંથી રોમીયો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એન્ટી રોમીયો સ્કોડ દ્વારા રોમીયોને પકડી પાડવામાં આવે છે ત્યારે આજે જૂનાગઢ એન્ટી રોમીયોની ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન જૂનાગઢના વીલીંગ ડેમના બગીચામાં વંથલી રહેતો પુજેન હસેન સોઢા નામનો શખ્સ ત્યા આવતી યુવતિઓ સામે બિભત્સ ચેનચાળા કરતો હોવાથી રોમીયો સ્કોડ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યો હતો અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...