ચોરવાડનાં ખોરાસા ગીર ગામેથી બાઇકની ઉઠાંતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડ નજીકનાં ખોરાસા ગીર ગામેથી કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ ચોરવાડ પોલીસમાં નોંધાવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ચોરવાડના ખોરાસા ગીર ગામે રહેતા અમૃતલાલ કાનજીભાઇ ખાનપરાની બાઇક નં.જીજે-11-બીસી- 9095 નંબરની 35 હજારની કિંમતની બાઇક કોઇ ચોરી કરી ગયાની ફરિયાદ ચોરવાડ પોલીસમાં નોંધાવી છે. જેની આગળની વધુ તપાસ હે.કો. કરમટા ચલાવી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...